Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ઉત્તર પ્રદેશ માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર: પક્ષ સામે અવાજ ઉઠાવનાર વરુણ ગાંધી અને માતા મેનકા ગાંધીની બાદબાકી

ઉત્તર પ્રદેશ વિઘાનસભાની ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, પક્ષ સામે અવાજ ઉઠાવનાર સાંસદ વરુણ ગાંધી અને મેનકા ગાંધીના નામની બાદબાકી કરી દેવામાં આવી. સ્ટાર પ્રચારકોમાં નરેન્દ્રભાઈ મોદી, જે.પી.નડ્ડા, રાજનાથસિંઘ, અમિતભાઈ શાહ, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની, મુખ્તાર અબ્બાસ નકવી, યોગી આદિત્યનાથ, હેમા માલિનીનો સમાવેશ.

(12:00 am IST)