Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સીઆરપીએફ હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હી ખાતેના સીઆરપીએફ હેડક્વાર્ટરને બોમ્બની ધમકી મળતો કોલ મળ્યો છે. જોકે સત્તાધીશોએ તેને બનાવટી ગણાવી નકારી કાઢેલ છે.

 

(12:00 am IST)