Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

જો બાઇડન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ :કમલા હૈરિસે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા :કેપિટલ હિલમાં સમારંભ

પીએમ મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી : કહ્યું -અમે બંને સાથે મળીને કામ કરીશું.

નવી દિલ્હી : અમેરિકામાં જો બાઇડને અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા, જ્યારે કમલા હૈરિસે ઉપરાષ્ટ્રપતિ તરીકેની શપથ લીધા છે . આ પદ પર પહોંચનારી તે અમેરિકાની પ્રથમ મહિલા છે. આ સાથે, તેમણે ઇતિહાસ પણ રચ્યો છે. શપથ ગ્રહણ સમારંભ કેપિટલ હિલમાં યોજાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને જો બાઇડેનને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે અમે બંને સાથે મળીને કામ કરીશું.

(10:42 pm IST)
  • સમાજની સારી સુખાકારી માટે કોઈપણ આંદોલન લાંબો સમય ચાલે તે હિતકારી નથી: આરએસએસના જનરલ સેક્રેટરી સુરેશ ભૈયાજીએ ભારપૂર્વક કહ્યું છે access_time 11:47 am IST

  • પશ્ચિમ બંગાળના શાંતીપૂર્ણ ધારાસભ્ય અરીન્દમ ભટ્ટાચાર્ય ભાજપમાં દાખલ થઈ ગયા : તેમણે કહ્નાં કે પશ્ચિમ બંગાળના યુવાનોનુ અત્યારે કોઈ ભવિષ્ય નથી અને અત્યારે તેમની પાસે કોઈ કામ નથી access_time 5:42 pm IST

  • કોગ્રેસની વકૅ કમીટીની બેઠક ૨૨ જાન્યુઆરીએ ઈન્ટરનેટ થ્રુ મળશે access_time 5:34 pm IST