Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

મધ્યપ્રદેશમાં વાતાવરણ પલ્ટાયુઃ કાતિલ ઠંડી ૨૯ શહેરોમાં ૧૦ ડિગ્રીથી નીચે ઉષ્ણતામાન : ૨૨મીએ સંખ્યાબંધ વિસ્તારોમાં વરસાદની આગાહી

મધ્યપ્રદેશમાં હવામાન પલ્ટાયુ : ૨૯ શહેરોમાં થી ૧૦ ડિગ્રી ઉષ્ણતામાનઃ કાતિલ ઠંડીમાં મધ્યપ્રદેશ ઠૂંઠવાઈ ગયુ : શિહોરમાં . ડિગ્રી : ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં બદલાવ આવ્યો છે : ગઈકાલે ભોપાલમાં . ડિગ્રી, ગ્વાલીયર ., પંચમઢી ., ઈન્દોર ., ઉજ્જૈન ., ખજુરાહો ડિગ્રી જેવું ઉષ્ણતામાન રહ્યુ હતું : ૨૨મી તારીખે હવામાન ખાતાના વર્તારા મુજબ ૨૨ જાન્યુઆરીએ મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી થઈ છે : ભોપાલ સહિત અનેક શહેરોમાં આજે સવારે ધુમ્મસ છવાયેલુ હતું

(5:36 pm IST)