Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

રોબર્ટ વાડ્રાના નજીક મનાતા ઉદ્યોગપતિ થમ્પીની ધરપકડ

દુબઇમાં ગેરકાયદે સંપતિનું સામ્રાજય જમાવેલઃ સંરક્ષણ સોદામાં સામેલ

નવી દિલ્હીઃ રોબર્ટ વાડ્રાની નજીકના મનાતા ઉદ્યોગપતિ સી.જી. થંપીની ધરપકડ કરવામાં આવી છે.  ધરપકડ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, થામ્પીએ દુબઇમાં રોકાણ દરમિયાન ગેરકાયદેસર સંપત્ત્િ।નું સામ્રાજય બનાવ્યું છે. થંપી પર આરોપ છે કે તેઓ અનેક સંરક્ષણ સોદાઓમાં પણ સામેલ હતા.

(1:05 pm IST)