Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

દાદી ઇન્‍દિરાની જયંતી પર પ્રિયંકાએ શેયર કરી બાળપણની તસ્‍વીરઃ કહ્યું સબસે બહાદૂર મહિલા

        કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારના દાદી અને પૂર્વ પ્રધાનમંત્રી ઇન્‍દિરા ગાંધીની ૧૦ર મી જન્‍મ જયંતિ પર એમની સાથે રમત રમતા તે  નાનપણની તસ્‍વીર ટવિટર પર શેયર કરતા એમને  સબસે બહાદુર મહિલા બતાવ્‍યા હતા.

        પ્રિયંકાએ  પોતાની દાદી ઇન્‍દિરા ગાંધીને યાદ કરતા  અંગ્રેજી ભાષાના  કવિ વિલિયમ અર્નેસ્‍ટ હેન્‍લીની કવિતા ઇન્‍વિકટસ પણ શેયર કરી.

        રાહુલ ગાંધીએ કહ્યું સશકત સમર્થ નેતૃત્‍વ અને અદભૂત પ્રબંધન ક્ષમતાી ઘણી મારી પ્‍યારી દાદીની જયંતિ પર શત શત નમન.

(10:58 pm IST)
  • રિલાયન્સ જીઓએ આજે જાહેર કર્યું છે કે આગામી થોડા અઠવાડિયામાં જ મોબાઈલ ફોનના દરોમાં વધારો કરશે access_time 9:59 pm IST

  • વાતાવરણ બદલતાં એગ્રીકોમોડિટી વાયદા બજારોમાં સાર્વત્રિક તેજી : ઉત્ત્।ર ભારતમાં ધુમ્મસભર્યા વાતાવરણથી ધાણા વાયદા બે થી અઢી ટકા ઉછળ્યા, કપાસિયાખોળ વાયદા સવાથી દોઢ ટકા ઉછળ્યા, એરંડા, ચણા, ગવાર-ગમ, જીરૂ, રાયડા,સોયાબીન-તેલ વાયદા પણ સવા થી પોણા ટકા સુધી ઉછળ્યા access_time 6:08 pm IST

  • કાલથી શરૂ થનાર BSNL કર્મચારીઓની ૩ દિ'ની ભૂખ હડતાલ હાલ પૂરતી મૂલત્વી : આવતીકાલથી રાજકોટ સહિત દેશભરમાં BSNL કર્મચારીઓની ભૂખ હડતાલ આજે બપોરે રાા વાગ્યે સ્થગીત કરી દેવાઇ છે : યુનિયનો વચ્ચે હાલ હડતાલ અંગે એકમત નહીં થતાં લેવાયેલો નિર્ણય ઓકટોબરનો પગાર ર૮ નવેમ્બરે અપાશેઃ ગઇકાલે થયેલ વાટાઘાટો પણ નિષ્ફળ access_time 4:08 pm IST