Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

મતદારોને કૂકર આપવાની સૂચના પર ઇસીએ કર્ણાટકમાં માર્યો છાપોઃ પ૩ કૂકર જપ્ત

        હોસકોર્ટ (કર્ણાટક) માં મતદારો વચ્‍ચે પ્રેશર કૂકર આપવાની સૂચના પર ચુંટણી આયોગની ટીમએ સોમવારના એક ઘર છાપેમારી કરી અને પ૩ પ્રેશર કુકર જપ્ત કર્યા.

        પોલીસએ કેસ દાખલ કર્યો છે અને તપાસ ચાલુ છે. હાઇકોર્ટ સહિત કર્ણાટકની ૧પ વિધાનસભા સીટો પર પ ડીસેમ્‍બરના પેટા ચૂંટણી માટે મતદાન થશે.

(10:33 pm IST)
  • 7000 કરોડનું ટેક્સ રિફંડ માટે વોડાફોન અને આઈડિયાએ દબાણ કર્યું છે પરંતુ નવી જવાબદારીઓ આવી પડે તે ધ્યાને લઇ આવકવેરા ખાતું તે સ્વીકારવા હિચકિચાટ અનુભવે છે access_time 10:04 pm IST

  • સાવરકરને ભારતરત્ન આપવો જોઈએ : અનેકવિધ અટકળો પછી શિવસેનાના સંજય રાઉતે જાહેર કર્યું છે કે વીર સાવરકરને ભારત રત્ન આપવાની વાતને તેઓ આજે પણ સમર્થન કરે છે,શિવસેનાએ ઢંઢેરામાં આ વાતનું વચન આપવામાં આવેલ access_time 9:06 pm IST

  • અમેરિકાનું એરપોર્ટ ખાલી કરાવાયું : શંકાસ્પદ પેકેટ મળી આવતા અમેરિકાનું એક એરપોર્ટ આખું ખાલી કરાવાયું. ફ્લોરિડામાં આવે ડેટોના બીચ ઇન્ટરનેશનલ એરપોર્ટમાંથી એક શંકાસ્પદ પેકેજ મળી આવતા એરપોર્ટ ખાલી કરાવવામાં આવ્યું છે. access_time 6:06 pm IST