Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

મહિલા વકીલએ સગીર છોકરીના પાર્ટનર સાથે લગ્ન કરાવ્‍યાઃ હાઇકોર્ટએ એકશનના આદેશ આપ્‍યા

        પંજાબ અને હરિયાણા હાઇકોર્ટએ પંજાબ અને હરિયાણા બાર કાઉન્‍સીલને એ મહિલા વકીલ ઉપર અનુશાસનાત્‍મક કાર્યવાહી કરવા કહ્યું છે. જેમાં ૧૭ વર્ષની છોકરીને એના લિવ-ઇન પાર્ટનર(રપ) સાથે લગ્ન કરાવ્‍યા.

        વકીલએ છોકરીને પોતાના ઘરે રાખવાનાો વાયદો કર્યો હતો. પણ છોકરી એના ઘેર ન રોકાણી અને તે રાત્રે જ છોકરા સાથે લગ્ન કર્યા.

        સગીર છોકરી અને તેના પાર્ટનરએ કોર્ટ પાસે સુરક્ષા માંગી હતી સગીરા પરિવાર પાસે જતી રહી છે, છોકરાની ધરપકડ થઇ છે.

(10:31 pm IST)