Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ભારતીય સેનાની મદદ માટે વારાણસીના શખ્સએ બનાવ્યું આયરન મેન જેવુુ સૂટ

       વારાણસી (ઉતરપ્રદેશ) ના શ્યામ ચોરસીયા નામના એક શખ્સએ દૂશ્મનોથી લડવામા ભારતીય સેનાની મદદ કરવા માટે આયરન મેન જેવું સૂટ તૈયાર કર્યુ છે.

        શ્યામએ બતાવ્યુ આમા મોબાઇલ કનેકશન છે જેથી તેનો દૂરથી પણ ઉપયોગ થઇ શકે. એમણે કહ્યું આમા સેન્સર છે જે પાછળથી હુમલો કરવા પર પણ જવાનને મદદ કરશે.

        શ્યામ ચોરસીયાએ કહ્યું અમે આમાં ગિયર અને મોટરનો ઉપયોગ કર્યો છે.

(9:43 pm IST)