Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

કમલનાથના જન્મદિવસે શુભેચ્છાનો વરસાદ વરસ્યો પ્રિયંકા -રાહુલ ગાંધીએ સંદેશ નહીં પાઠવતા આશ્ચર્ય !!

નવી દિલ્હી : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના આજે જન્મદિવસ નિમિતે તેમના પર શુભેચ્છા સંદેશનો વરસાદ થઇ રહયો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આને રાજ્યપાલ લાલજી ટંડને પણ અભિનંદન આપ્યા છે,જયારે હજુ સુધી પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ કોઈ શુભેચ્છા સંદેશો પાઠવ્યો નથી

(9:05 pm IST)