Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ગુજરાતના એક પાવરફુલ ભાજપના નેતા રાષ્ટ્રીય ભાજપના નેતાઓ સાથે રહી કાર્ય કરવા દિલ્હી જશે

નવી દિલ્હી : ન્યુઝ ફર્સ્ટએ ધમાકેદાર અહેવાલો આપ્યા છે તેના નિર્દેશ મુજબ ગુજારતાના એક પાવરફુલ ભાજપના નેતા ટૂંકસમયમાં રાષ્ટ્રીય ભાજપના નેતાઓની સાથે કામ કાર્ય કરવા દિલ્હી જશે

આ અંગેની ભારે ચર્ચા ચાલી રહી છે જોકે નામ હજુ સુધી જાણવા મળ્યું નથી

(8:29 pm IST)