Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

લોકસભામાં ગૃહમંત્રાલયની જાહેરાત

દેશના કોઇપણ કોમ્પ્યુટરને આંતરવાની-મોનીટર કે ટેપ કરવાની કેન્દ્રને સત્તા છે

નવી દિલ્હીઃ આજે લોકસભામાં ગૃહ રાજય મંત્રીએ કહયુ હતુ કે રાષ્ટ્રીય હિતમાં જરૂરી હોય તો કેન્દ્ર સરકારને કોઇપણ કોમ્પ્યુટર ઉપરની કોઇપણ માહિતી ટેપ કરવાની અને સંદેશા આંતરવાની કે મોનીટર કરવાની પૂર્ણ સત્તા છે

(3:18 pm IST)