Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ગરબા ગાવા સાથે રમવાની પણ મૌજ...આ તો ભાઇ ગાયકોની ફૌજ

મૌજે ગુજરાતમાં એક એકથી ચડીયાતા ગીતો, ગરબા, દૂહા-છંદની રમઝટ બોલાવનારા ગાયકો હિમાલી વ્યાસ નાયક, આદિત્ય ગઢવી, પ્રહર વોરા અને ગાથા પોટાએ છેલ્લા સેગમેન્ટમાં એક પછી એક ૧૧ જેટલા ગરબા ગાઇને સૌને મોજ કરાવી હતી. આ ગરબા ગાવાની સાથે તેઓ પોતાની જાતને ગરબા રમતાં રોકી શકયા નહોતાં.  (અહેવાલઃ ભાવેશ કુકડીયા, તસવીરઃ સંદિપ બગથરીયા)

(3:10 pm IST)