-
૧ દિવસમાં ૧૧ વખત 'સંબંધ' બાંધીને પણ નાખુશ છે આ મહિલાઃ આ છે કારણ access_time 4:13 pm IST
-
કદી તમે જોયું છે કે કોઇ સ્ત્રી કોઇ માણસ પાછળ પાગલ થાય? અને તે પણ પરિણિત પુરૂષ માટે access_time 2:53 pm IST
-
દુનિયાની સૌથી મોંઘી ટેટી જોઇ છે ? ટેટીની કિંમતમાં તો આવી જાય છે એક ફલેટ અને ૩ હોન્ડા સિટી કાર access_time 10:03 am IST
-
હાય..હાય...યોગી આદિત્યનાથ દ્વારા વાત-વાતમાં ગાળ બોલાઈ ગઈ ! વિડીયો વાયરલ access_time 11:40 am IST
-
ઘરમાં તમે કેટલી રોકડ રાખી શકો ? access_time 10:14 am IST
-
૪૯ રને કેચ આઉટ થતા બેટસમેન ગુસ્સે થઇ ગયોઃ ફીલ્ડરને બેટથી માર મારતા હાલત ગંભીર access_time 2:52 pm IST
-
કોરોના કર્ફયુનો ભંગ કર્યો તો પોલીસે કરાવી ૩૦૦ ઉઠક બેઠક : વ્યકિતનું ગણતરીની પળોમાં મોત access_time 10:09 am IST
ખેતરોમાં પાક સળગાવવા બાબતે આકરા પગલાઃ ૧૧ ખેડૂતની ધરપકડઃ ૨ સસ્પેન્ડ
૩૦૦ ખેડૂતોને નોટીસો આપી ૧૩ લાખનો દંડ ફટકારાયોઃ મથુરાનો બનાવ

મથુરાઃ મથુરાના જનપદમાં પાક સળગાવવાના મામલે તંત્ર દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા હતા અને ૧૧ ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી. જયારે કાંડમાં લાપરવાહી દાખવનાર બે તહેસીલદારોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
મથુરાના જનપદમાં ખેડૂતોએ પાક સળગાવી દેતા પોલીસ દ્વારા ૧૧ ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી. જેમા છાતા ગામના પાંચ કોસીકલાના એક અને શેરગઢના ચાર ખેડુતોનો સમાવેશ થાય છે. ખેડૂતોએ પાક સળગાવી દેવાની ધમકી આપ્યા બાદ પણ તહસીલદારો દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા બે તહસીલદારોને આ ઘટના બાદ સસ્પેન્ડ કરી દેવાયા છે. જયારે ૩૦૦ ખેડૂતોને નોટીસો ફટકારી ૧૩ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
તંત્ર દ્વારા મથુરાના છાતા, કોસીકલા, શેરગઢ અને ચોૈમુહાના વિસ્તારમાં સેટેલાઇટ થકી ખબરો મળી રહી છે કે ખેડૂતો પાક સળગાવી રહયા છે જેના ઉપર અંકુશ લાવવા ૩૯ ઓફીસરોને ડયુટી આપવામાં આવી છે.
-
આતંકીઓની જમ્મુ-કાશ્મીરને ધણધણાવાના પ્રયત્નોઃ રાજૌરીમાં આઇઇડી મળતા સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું : ત્રાસવાદીઓની એક વાર ફરી નાપાક પ્રયત્નો સામે આવ્યા છે : આર્મીની રોડ ઓપનિંગ પાર્ટીએ રાજૌરીમાં આઇઇડી જપ્ત કર્યોઃ સેનાનો બોમ્બ નાશક જુથ ઘટનાસ્થળે પહોંચી ચૂંકયું છે. access_time 3:56 pm IST
-
હું 50 વર્ષની થતા સબરીમાલા આવીશ : 9 વર્ષની બાળકીએ તખ્તી પર લખ્યો સંદેશ : સબરીમાલા મંદિરમાં પહોંચેલી બાળકીએ મેસેજ આપ્યો : કેરળમાં સબરીમાલા મંદિર જતી વેળાએ 9 વર્ષની બાળકીએ ગળામાં લટકતી તખ્તીમાં લખેલ સંદેશે સૌનું ધ્યાન ખેંચ્યું access_time 1:18 am IST
-
યમનના હુતી વિદ્રોહીઓએ લાલ સાગરથી દક્ષિણ કોરિયાઈ જહાજનું અપહરણ કર્યું : યમનમાં લડી રહેલા સાઉદી આરબની ગઠબંધન સેનાએ કહ્યું કે ઈરાન સમર્થિત બળવાખોરોએ લાલસાગરથી એક સબમરિનનું અપહરણ કર્યું છે access_time 1:15 am IST
-
જેએનયુના વિદ્યાર્થીઓની સંસદ કૂચ મામલે મોટો ખુલાસો :ડાબેરી નેતાના ઈશારે કૂચ થયાનો રિપોર્ટ access_time 1:51 pm IST
-
ઓવૈસીનો વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર : પૂછ્યું તમને બાંગ્લાદેશથી આટલો પ્રેમ કેમ છે? access_time 1:17 pm IST
-
અવની પરનું ઐકય રામ - રહિમ access_time 1:13 pm IST
-
કહો દિલ સે કમલેશ મિરાણી ફિર સે... શહેર ભાજપ પ્રમુખ પદે રીપીટ કરવા કાર્યકરોની દિલની લાગણી access_time 3:42 pm IST
-
મવડી મેઈન રોડ પરની શ્રીનાથજી સોસાયટીમાં 40 જેટલા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો access_time 11:56 pm IST
-
ભુજમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક મળી access_time 12:01 pm IST
-
શનિવારે વિજયભાઇ જૂનાગઢમાં: યુનિવર્સિટીના નવા બિલ્ડીંગનું ખાતમુર્હુત access_time 11:45 am IST
-
ભુજમાં ખૂન કેસના ફરિયાદીને નામચીન બુટલેગર અને તેના સાગરીતોએ ધમકી આપતાં ચકચાર access_time 11:42 am IST
-
નિત્યાનંદ આશ્રમ મામલામાં ખાસ તપાસ ટીમ મદદરૂપ બનવા તૈયાર access_time 8:31 pm IST
-
દુનિયાનું આ છે અનોખું ગામ: 9 વર્ષોથી અહીંયા માત્ર બાળકીનો જ જન્મ થાય છે access_time 5:53 pm IST
-
હાઉતી વિદ્રોહીઓએ 16 લોકો અને ત્રણ જહાજોને બંધક બનાવ્યા access_time 5:51 pm IST
-
ચીની નૌકાદળે તાઇવાનના દરિયામાંથી યુદ્ધજહાજ પસાર કર્યું હોવાની વાતની કબૂલાત કરી access_time 5:49 pm IST
-
વર્ક મોડ ઓન access_time 3:48 pm IST
-
રમેશએ કેચ છોડવાનો હતો, પણ તે કેચ લેવા ભાગ્યોઃ ૧૯૯૯ માં ૧૦ વિકેટ હોલ પર કુંબલે access_time 11:46 pm IST
-
રવિ શાસ્ત્રીએ મહાકાલેશ્વરના મંદિરમાં ઐતિહાસિક ડે-નાઇટ મેચ માટે લીધા આશિર્વાદ access_time 3:49 pm IST
-
દીપિકા રણવીરની મૂંછો ઉપર કાતર ફેરવી રહી હોય તેવો જુનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 5:33 pm IST
-
અક્ષયનું કહેવું.." મને બેડ ન્યુઝમાં પણ ગુડ ન્યુઝ આવતી હોય છે" access_time 5:18 pm IST
-
એતિહાસિક ફિલ્મ તાનાજી નું ટ્રેલર લોન્ચ access_time 5:14 pm IST