Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

બપોરે ૧૨-૫૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

રાજકોટમાં ફૂલગુલાબી ઠંડી, કચ્છના નલિયામાં ઠંડીનો પારો 15.8 ડિગ્રીએ પહોંચ્યો, ધીમે ધીમે શિયાળાનો માહોલ જામતો જાય છે: ભાવનગરમાં ship breakers ને ત્યાં આવકવેરા ત્રાટકયું: ત્રણ વખત ધરતી ધ્રુજયા પછી જામનગરમાં ૨ ભૂકંપના આંચકા, વાગડની ફોલ્ટ લાઈન સક્રિય, જામનગરમાં 15 દિવસમાં 24 આંચકા: સિયાચીનમાં હિમસ્ખલન થતા ૮ જવાન દટાયા, ચાર શહીદ

(12:49 pm IST)