Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

૪૮૦ કિલોમીટર ચાલી શબરીમાલાના શ્રધ્‍ધાળુઓ સાથે આંધ્રથી કર્ણાટક પહોંચ્‍યો આવારા કુતરો

કેરળના શબરીમાલાના મંદિર જઇ રહેલ ૧૩ અયપ્‍પા શ્રધ્‍ધાળુઓના સમૂહમાં એક આવારા કુતરો પીછો કરતો ૪૮૦ કિલોમીટર સુધી ચાલીને આવ્‍યો.

આ શ્રધ્‍ધાળુ ૩૧ ઓકટોબરના આંધ્રપ્રદેશથી તિરૂમાલા ચાલ્‍યા હતા. અને હવે કર્ણાટકથી ચિકમલૂરૂ પહોંચ્‍યા છે.

શ્રધ્‍ધાળુઓએ જણાવ્‍યુ કે જે ખાવાનુ તેઓ પોતાના માટે બનાવતા હતા તે કુતરાને પણ ખવડાવતા હતા. શ્રધ્‍ધાળુઓએ કહ્યું આ અમારા માટે નવો અનુભવ છે. શરૂઆતમાં અને કુતરા પર ધ્‍યાન આપ્‍યું ન હતુ.

(12:00 am IST)