Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ મમતા શર્મા બીજેપીમાં જોડાયા

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી પુત્રને ટીકીટ નહી આપતા પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય અને રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યૂ) ની પૂર્વ અધ્યક્ષ મમતા શર્માએ ભારતીય જનતા પક્ષનું સભ્યપદ મેળવી લીધું. એમણે કહ્યું આટલું કામ કરવા છતા ટીકીટ ન મળી કોંગ્રેસની કાર્યશૈલીથી ભાવનાઓને  આંચકો લાગ્યો છે. આટલા માટે મેં આ નિર્ણય કર્યો છે.

(11:37 pm IST)