Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

છેલ્લા એકાદ મહિનામાં પેટ્રોલમાં રૂ.૬.૩૧ અને ડિઝલમાં રૂ.૪.૩૦ ઘટ્યા

પેટ્રોલ- ડિઝલમાં સતત એકાદ મહિનાથી થઈ રહેલ ઘટાડાના કારણે પેટ્રોલના ભાવ રૂ.૬.૩૧ અને ડીઝલ રૂ.૪.૩૦ જેટલા ઘટયા છે. દિલ્હીમાં આજે પેટ્રોલ ૭૬.૫૨ અને ડિઝલ ૭૧.૩૯ જયારે મુંબઈમાં પેટ્રોલ ૮૨.૦૪ અને ડિઝલ ૭૪.૭૯ના દરે મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચાતેલના ભાવો ઘટવાના કારણે છેલ્લા એક મહિનામાં પેટ્રોલ- ડિઝલના ભાવો ઘટયાનો પંજાબ કેશરીમાં અહેવાલ પ્રગટ થયો છે.

(3:41 pm IST)