Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાન મંત્રીને શાનદાર જીત માટે આપ્યા હાર્દિક અભિનંદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેસિંડા અર્ડનના સતત બીજીવખત ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ચૂંટાયા પછી  ટવિટ કર્યું છે ન્યુઝીલેન્ડના પીએમને શાનદાર જીત માટે મારા હાર્દિક અભિનંદન એમણે જેસિડા સાથે ગયા વરસનીમુલાકાતની તસ્વીર શેયર કરતાં લખ્યું આશા છે ભારત-ન્યુઝીલેન્ડ સંબંધોને ઉચ્ચત્તર પર લઇ જવા માટે મળીને કામ કરીશું.

(11:53 pm IST)