Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

રાજકોટમાં કોરોના ધીમો થયો : સાંજે 32 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે માત્ર 56 કેસ નોંધયા

કુલ કેસ 7848 : આજે 96 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : હાલ 729 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 32 અને બપોરે 24 સાથે આજે કુલ  કેસ 56 નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 32 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 7848 થયા છે. હાલમાં 729 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 96 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(7:49 pm IST)