Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

સટ્ટા બજારમાં બીડેન હોટ ફેવરીટ બિહારમાં એનડીએ અને યુપીએ લગોલગ

ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ સટ્ટાબજારમાં અત્યારે યુએસએ અને બિહાર ઉપર અબજોનો સટ્ટો ખેલાઇ રહયો છે.

ફાલોદી સટ્ટાના વર્તુળો જણાવે છે કે બિહાર ચૂંટણીમાં એનડીએને ૧૧૧ બેઠકો માટે તે માટે ૬૫ પૈસા અને યુપીએને ૧૦૪ બેઠકો મળશે તે માટે ૭૦ પૈસાની બોલી બોલાઇ રહી છે. બીજા પક્ષો માટે ૨૮ પૈસા, જયાએ અમેરીકાની ચૂંટણીમાં બીડેન માટે ૫૫ પૈસા અને ડોનાલ્ડ ટ્રમ્પ માટે રૂ.૧.૪૦ પૈસા ભાવ ચાલે છે

(1:27 pm IST)