Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

દિલ્લી એમ્‍સના ડોકટરોએ મહિલાના પેટમાંથી અલગ કર્યુ ૧૮ કિલોનું ટયૂમર

        દિલ્લીની એમ્‍સમાં ડોટકરોએ એક ૪૭ વર્ષની મહિલાનું ઓપરેશન કરી તેના પેટમાંથી ૧૭.૮ કિલોનુ ટયુમર અલગ કર્યુ છે.

        એક ડોકટરએ કહ્યું કે સીટી સ્‍કેનથી  ખ્‍યાલ આવ્‍યો હતો કે મહિલાના અંડાશયમાં ટયુમર છે. આ ફલુઇડથી ભરેલ હતુ. છ કલાક ચાલેલી સર્જરી પછી મહિલાનું વજન પ૮ કિલોમાંથી ૪૦ કિલો થઇ ગયુ.

(11:53 pm IST)