Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જનરલ બોર્ડમાં ''લાઇવ ટેલીકાસ્ટ'' કરવાના મુદ્દે વિપક્ષના હોબાળા બાદ મામલો થાળે

રાજકોટઃ આજે ૧૧ વાગ્યે મળેલી મ્યુ.કોર્પોરશેનની જનરલ બોર્ડ બેઠક પ્રાંરભે ઇલેકટ્રોનીક મીડીયાને લાઇવ ન કરવા સભા અધ્યક્ષ મેયર બીનાબેન આચાર્યએ આદેશ કરતા વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયા  સહિતના કોંગી સભ્યોએ જબરો દેકારો બોલાવ્યો હતો બાદ પ્રદેશ ભાજપ આગેવાન નિતિનભાઇ ભારદ્વાજ તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ મામલો થાળે પાડયો હતો તે વખતની તસ્વીર (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:21 pm IST)