Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

તુર્કીના કબ્જામાં રહેલ ૫૦ અણુબોંબ પાછા કેમ મેળવવા? અમેરિકા ભારે ચિંતામાં મૂકાયું

તુર્કીના ઈનસિરલિક એરબેઝ ઉપર અમેરિકાએ રાખેલ ૫૦ અણુ શસ્ત્રો- બોંબ અત્યારે તુર્કીના કબ્જામાં  છેઃ હવે આ બોંબ પાછા કેમ મેળવવા તેની યોજના અમેરિકા બનાવી રહ્યું છેઃ આ એર બેઝ ઉપરથી ઈરાક અને સિરીયામાં રહેલા આઈએસ આતંકીઓના સ્થળો ઉપર હુમલો કરવા અને ડ્રોન- લડાકૂ વિમાનો મોકલવા ઉપયોગ થતો હતોઃ તુર્કીએ ઉ.સીરીયાના કુર્દો ઉપર હુમલા શરૂ કરતા અમેરિકાએ તુર્કી ઉપર અનેક આર્થિક પ્રતિબંધો લાદવા અને તુર્કીને બરબાદ કરી નાખવા ધમકી આપી હતીઃ તેના જવાબમાં તુર્કી રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્દોગન અમેરિકાના આ અણુ હથીયારો કબ્જે લઈ અમેરિકાને બ્લેકમેલ કરવા માગે છે

દરમિયાનમાં ન્યુયોર્ક ટાઈમ્સના હેવાલ મુજબ અમેરિકાનું સંરક્ષણ તંત્ર કોઈપણ ભોગે આ હથીયારો પાછા મેળવવા યોજના કરી રહ્યું છે

(1:06 pm IST)