Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

સુપ્રીમ કોર્ટએ અસ્‍વીકાર કર્યો પીએમસી બેંક ખાતા ધારકોની અરજીનોઃ કહ્યું હાઇકોર્ટમા જાવ

સુપ્રીમ કોર્ટએ શુકવારના પંજાબ એન્‍ડ મહારાષ્‍ટ્ર કો. ઓપ. (પીએમસી)  બેંકના ખાતાધારકોની અરજીઓનો અસ્‍વીકાર કરી દીધો. જેમા ખાતામાંથી રકમ ઉપાડવા પર આરબીઅઇના  પ્રતિબંધને પડકાર્યા પછી આપ્‍યો હતો.

કોર્ટએ અરજીકર્તાઓને સંબંધિત હાઇકોર્ટમા જઇ  અરજી દાખલ કરવા કહ્યું હતુ. આરબીઆઇએ ખાતામાંથી ઉપાડની મર્યાદા  રૂ. ૪૦૦૦૦ નકકી કરી દીધી છે.

પીએમસી બેંકના ગોટાળાના ચારેય મુખ્‍ય આરોપીઓ હાલમાં અટકાયતમાં છે.

(12:00 am IST)