Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ફકત અમે જ દેશને બીજેપીનો વિકલ્‍પ આપીશુઃ કોંગ્રેસ નહીઃ સીપીએમ નેતા પ્રકાશ કરાતની સટાસટી

સીપીએમ નેતા પ્રકાશ કરાતએ કહ્યું છે કે સ્‍વતંત્રતા સંગ્રામ  દરમ્‍યાન કોંગ્રેસની જે વિચારધારા હતી એને હવે કોંગ્રેસ ગુમાવી ચુકી છે.

એમણે કહ્યું આવામાં ફકત કોમ્‍યુનિસ્‍ટ દેશને મોદી-શાહના શાસનનો વિકલ્‍પ આપી શકે છે. વિદ્યાર્થીઓ અને યુવાનોને સાથે લઇ બીજેપી સરકાર વિરૂદ્ધ આંદોલન ચલાવશે.

(12:00 am IST)