Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ઉતરપ્રદેશમાં બીજેપી નેતાએ રેલીમાં દેખાડયો જાદુઃ કોંગ્રેસ અને સપાના ઝંડાને બીજેપીમાં ઝંડામાં બદલ્‍યા

બીજેપી નેતા અજય દિવાકરએ રામપુર ( ઉતરપ્રદેશ) માં રેલી દરમ્‍યાન એક જાદુઇ ટ્રિક દેખાડી જેમાં એમણે કોંગ્રેસ, બસપા અને સપાના ઝંડાઓને બીજેપીના ઝંડામા બદલી નાખ્‍યા.

વીડિયોમાં  દિવાકરએ ત્રણેય પ્રતિદ્વંદી પાર્ટીઓના ઝંડાઓને બીજેપીના ઝંડામા ગાંઠ લગાવીને એક સાથે જોડયા અને ટ્રિકને અંતમા બાકી ઝંડા ગાયબ કરી દીધધા.

(12:00 am IST)