Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ઇન્ડિયન અમેરિકન શ્રી રાજ ટોલેટીનુ સેન્ટ્રલ ફ્લોરિડા યુનિવર્સીટીને 1 મિલિયન ડોલરનું ડોનેશન : યુનિવર્સીટીના ઇન્ડિયા સેન્ટરનો વધુ વિકાસ કરવાની નેમ

ફ્લોરિડા : ઇન્ડિયન અમેરિકન સાહસિક શ્રી રાજ ટોલિટીએ યુનિવર્સીટી ઓફ  સેન્ટ્રલ ફ્લોરિડાને   1  મિલિયન ડોલરનું ડોનેશન આપવાની ઘોષણા કરી છે. ડોનેશન દ્વારા તેઓ  યુનિવર્સીટીના ઇન્ડિયા સેન્ટરનો વધુ વિકાસ કરવાની નેમ ધરાવે છે તેમ જણાવ્યું હતું

9 ઓક્ટોબરના રોજ યુનિવર્સીટી દ્વારા શ્રી રાજ પરિવારનું બહુમાન કરાયું હતું

જે પ્રસંગે શ્રી રાજ જણાવ્યું હતું કે ઇન્ડિયા સેન્ટરના માધ્યમ દ્વારા અનેક ભારતીયોને વ્યવસાયિક પાર્ટનરશીપ માટે તક મળશે ,પોતાને યુનિવર્સીટી દ્વારા તક મળી હતી તેથી તેનું ઋણ ઉતારવાનો પ્રયત્ન હોવાનું તેમણે જણાવ્યું હતું

(6:33 pm IST)