Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ઝારખંડના પાકુડમાં પશુચિકિત્સક પર રૂા. પ૦૦ આપી સગીરાનું ધર્માતરણનો આરોપ

ઝારખંડના  પાકુડમા પોલીસે એક સરકારી પશુ ચિકિત્સકને રૂા. પ૦૦ નલ લાલચ આપી એક સગીર છોકરીને ઇસાઇ ધર્મમાં ધર્માતરિત કરવાના આરોપમાં ધરપકડ કરવામા આવી.  જયારે પોલીસ અધિક્ષક શૈલેન્દ્રકુમાર બર્નવાલ છોકરીના પિતાની ફરીયાદ બાદ સાંવલાપુર ગામમાં છાપો મારી છોકરીને છોડાવી ગયા અને આ દરમ્યાન ત્યાં ધાર્મીક બેઠક ચાલી રહેલ હતી.

(12:19 am IST)