Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

સબરીમાલા મંદિર જઇ રહેલ સામાજીક કાર્યકર્તાના ઘર પર તોડફોટ અને પથ્થરબાજી

કેરળના સબરીમાલા મંદિરે જઇ રહેલ સામાજીક કાર્યકર્તા રેહાના ફાતિમા ના કોચીમાં આવેલ ઘર પર અમુક લોકોએ પથ્થરબાજી અને તોડફોડ કરી. જયારે પોલીસ મહાનિર્દેશક એસ.શ્રીજીતએ કહ્યું કે મહિલાઓને જરૂરી સુરક્ષા આપવામા આવી છે. એમણે જણાવ્યું કે મંદિરમાં પ્રવેશ કરી રહેલ મહિલાઓનો જબર વિરોધ અને પુજારીઓની ધમકી બાદ પરત ફરવું પડેલ.

(12:17 am IST)