Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

મંદિરને બંધ કરવા નહી - ચાવી સોંપી જવાનો ફેસલો કર્યો છે : સબરીમાલા મંદિરના પુજારી

કેરળના સબરીમાલા મંદિરના મુખ્ય પૂજારી કંદારારૂ રાજીવારૂએ પ્રતિબંધિત ઉંમરની મહીલાઓને પ્રવેશ કરવા પર મંદિર બંધ કરવાના નિર્ણયની ખબર કાઢી નાખી. એમણે કહ્યુ મહિલાઓએ અહિૅ ન આવવું જોઇએ. અમે મંદિરને તાળુ લગાવી અને ચાવી સોંપી આપી જવાનો નિર્ણય કર્યો છે. હું શ્રધ્ધાળુઓની સાથે છુ, મારી પાસે અન્ય કોઇ રસ્તો નથી.

(12:17 am IST)
  • વડોદરામાં સ્વાઈન ફ્લૂથી મહિલાનું મોતઃ સુરતમાં ૩ કેસ વધુ નોંધાયા ભાવનગરમાં પણ સ્વાઈન ફ્લૂના શંકાસ્પદ દર્દીનું મોત access_time 3:54 pm IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ 'બહુત ખરાબ ':અધિકારીઓ મુજબ દિલ્હીમાં કેટલાય વિસ્તારોમાં પ્રદુષણની સ્થિતિ 'ગંભીર 'શ્રેણીની નજીક :દિલ્હીના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈને નિરીક્ષણ માટે છ સદસ્યોની ટીમની રચના કરી :હવામાં વધતું પ્રદુષણ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો access_time 1:14 am IST

  • સમીના રામપુરા ગામે અપંગ અને મંદબુદ્ધિની મહિલા સાથે આચરાયું દુષ્કર્મ :દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ગામના શખ્સ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ access_time 4:35 pm IST