Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

સુશાંત સિંહ પર લાગ્યો 'શોષણ'નો આરોપ:બચાવમાં કો-સ્ટાર સાથેના પર્સનલ મેસેજના સ્ક્રિનશોટ શેર કર્યાં

કો-સ્ટારને 'ઓવર ફ્રેન્ડલી' વ્યવહારના પગલે પરેશાન અને 'અસહજ' કરી

નવી દિલ્હી: હાલના દિવસોમાં યૌન શોષણની અનેક ઘટનાઓ વચ્ચે બોલિવૂડના મોટા મોટા નામ સામે આવી રહ્યાં છે. આવામાં જોધપુરમાં પોતાની ફિલ્મ કિજ્જે ઔર મન્નીનું શુટિંગ કરી રહેલા સુશાંત સિંહ રાજપૂત પર પોતાની કો-સ્ટારને 'ઓવર ફ્રેન્ડલી' વ્યવહારના પગલે પરેશાન અને 'અસહજ' કરવાના અહેવાલો સામે આવ્યાં  હત

  અહેવાલ છે કે સુશાંતની હરકતોએ તેની નવી કો-સ્ટાર સંજના સંઘીને ખુબ પરેશાન કરી નાખી હતી. પરંતુ આ બધા વચ્ચે સુશાંતે સ્પષ્ટતા કરતા કહ્યું કે સંજના સાથે જે વાત થઈ તેના સ્ક્રીન શોટ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

(2:01 pm IST)