Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

#MeToo: 14 વર્ષની ઉંમરે એક્ટ્રેસ શમા સિકંદરનું થયુ હતુ યૌન શોષણ:ડિરેક્ટરે જાંધમાં હાથ રાખ્યો

મુંબઈ :મિટુ અભિયાન અંતર્ગત હવે એક્ટ્રેસ શમા સિકંદરે એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની આપવિતી જણાવી હતી. તેણીએ એક ફિલ્મમેકર પર યૌન શોષણનો આરોપ લગાવતા કહ્યુ કે, હું 14 વર્ષની હતી ત્યારે એક ડિરેક્ટરે મારી જાંઘ પર હાથ રાખી દીધો હતો. જ્યારે મે આવું કરવાની ના કહી તો તેણે કહ્યુ કે, અહીં તને કોઈ નહીં છોડે, ડારેક્ટર હોય, એક્ટર હોય કે પ્રોડ્યુસર તુ આના વગર સફળ નહીં થઈ શકે.

(12:24 pm IST)