Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

પ્રિયા રમાણી વિરૂધ્ધ અપરાધિક માનહાનિનો કેસ એમજે અકબર પરત લઇ લે-એડીટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડીયા

એડીટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડીયા (ઇજીઆઇ)એ પૂર્વ વિદેશમંત્રી એમજે અકબરને પત્રકાર પ્રિમા રમાણી વિરૂધ્ધ અપરધિંક માનહાનીની ફરિયાદ પરત લેવાની અપીલ કરેલ છે ઇજીઆઇએ પોતાના બ્યાનમાં કહ્યું '' જો અકબર કેસ પરત નહી લે તે એડીટર્સ ગિલ્ડ તે મહિલા પત્રકારોની સહાયતા કરવા માટે તૈયાર છે જેના વિરૂધ્ધ અકબર કેસ કરશે.

(12:00 am IST)
  • અમદાવાદ : માતાજીનો ચમત્કાર આવ્યો સામે:શહેરના ઘાટલોડિયા વિસ્તારની પારસમણિ સોસાયટીની ઘટના :અંબાજી માતાના મંદિરમાં થયો ચમત્કાર :મંદિર પરિસરમાં ગત રાત્રે માતાજીના કંકુના પગલાં પડ્યા :ચમત્કાર જોવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમંટયુ access_time 4:35 pm IST

  • રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હા, રેલ્વે બોર્ડ પ્રમુખ અશ્વિની લોહાની, ઉત્તર રેલ્વેના જનરલ મેનેજર વાયુસેનાના વિશેષ વિમાનથી રાત્રે 11 કલાકે અમૃતસર જવા રવાના access_time 10:41 pm IST

  • અમદાવાદ:સરદાર પટેલની જયંતીએ 22મી ઓક્ટોબરે એકતા યાત્રા વિષયે સ્પર્ધા યોજવા આદેશ:પરીક્ષાના સમયે શિક્ષણ વિભાગે કર્યો આદેશ:શિક્ષણ વિભાગના પરિપત્રથી આચાર્યો અને સચાલકોમાં નારાજગી:વેકેશન પૂર્ણ થયા બાદ સ્પર્ધાનું આયોજન access_time 8:37 pm IST