Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ભારતીય અધિકારીની IMFમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વના પદ ઉપર

ઈડી (એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ)ના હાલના સ્પેશિયલ ડાયરેક્ટર સીમાંચલ દાસની ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના એડવાઈઝર તરીકે વોશિંગ્ટન ડી.સી.માં નિમણૂક થઈ છે.

(10:33 pm IST)