Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી પણ કોરોનાની ઝપટમાં આવી ગયા

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહને કોરોના પોઝિટિવ વળગ્યો છે. તેમણે તેમના ટ્વિટર હેન્ડલ ઉપર જાહેરાત કરી છે કે તેમને કોરોનાની મહામારી લાગુ પડી છે.

(10:31 pm IST)