Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

પાકિસ્તાની અળવળચંડાઇ, આઠ મહિનામાં પાકિસ્તાન મે કર્યા ૩૧૮૬ વખત સીઝફાયરનું ઉલ્લંધન, ર૦૦૩ પછી સર્વાધિક

સરકારએ કહ્યું છે કે આ વર્ષ ૧ જાન્યઅુારી થી ૭ સપ્ટેમ્બર સુધી એલઓસી પર પાકિસ્તાન એ ૩૧૮૬ વખત સીઝફાયરનું ઉલ્લંધન કર્યુ ર૦૦૩માં તત્કાલીન એનડીએ સરકાર દ્વારા  સંઘર્ષ વિરામ સમજુથીનો ભંગ કર્યા પછી સીઝફાયરનો આ સર્વાધિક આંકડો છે. રક્ષા રાજયમંત્રી શ્રીપદ નાઇકએ કહ્યું કે ૧ જાન્યઅરી થી ૩૧ ઓગસ્ટ સુધી સીમાપરથી ગોલીબારીના ર૪ર ઘટનાઓ થઇ ભારતીય સેનાએ ઉચિત જવાબી કાર્યવાહી કરી છે.

(10:19 pm IST)