Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિતયનાથએ સૌથી મોટી અને સૌથી ખુબ સુરત ફિલ્મ સીટી બનાવવાની ઘોષણા કરી

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ગૌતમબુધ્ધ નગરમાં દેશની સૌથી મોટી અને સૌથી ખુબસુરત ફિલ્મ સીટી બનાવવાની ઘોષણા કરી છે. એમણે રાજયના અધિકારીઓને નિર્દેશ આપયો કે તેઓ ફિલ્મ સીટી માટે નોએડા, ગ્રેટર નોએડા અથવા યુમના એકસપ્રેવે અને એની આસપાસ ઉપયુકત જમીનની તલાસ કરે અને એક કાર્ય યોજના તૈયાર કરે.

(10:16 pm IST)