Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

અરુણાચલના સંખ્યાબંધ જિલ્લામાં અવિરત વરસાદથી પૂરની સ્થિતિ

અરુણાચલ પ્રદેશના કેટલાંક જિલ્લામાં અવિરત વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ. લેપા રાડા જિલ્લામાં ઈગો નદીમાં બે લોકો તણાય ગયા હતા.  પશ્ચિમ સિયાંગ, સિયાંગ અને પૂર્વ સિયાંગ જેવા જિલ્લાઓમાં ખેતીની જમીનો અને મોટા પ્રમાણમાં માટીનું ધોવાણ થયું છે: સત્તાવાર અહેવાલ

 

(12:32 am IST)