Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

એલઓસીથી જોડાયેલ ગુરેજ સેકટરમાં દહેશતનો માહોલઃ પાક ગોલાબારીએ તબાહી મચાવી દીધી

એલઓસીથી જોડાયેલ ગુરેજ સેકટરમાં જબરદસ્‍ત દહેશતનો માહોલ છે છેલ્લા એક અઠવાડિયાથી પાક ગોલાબારીને કારણ થયેલ ક્ષતિ પછી લોકોને સુરક્ષિત સ્‍થાનો પર જવાનું શરૂ કર્યું છે. નાપાક ગોલાબારી એમના ઘરો અને પશુધનની તબાહી કરી રહ્યા છે.

સમચારો મુતાબિક પાકિસ્‍તાની સેનાએ એલઓસીથી જોડાયેલ બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેકટરમાં એલઓસી પાસે અગ્રિમ વિસ્‍તારોમાં ગોલાબારી કરી ભારતીય સેનાએ વળતો જવાબ આપ્‍યો. પાક સેના લગભગ છ દિવસથી તોપખાનાના મોઢા ખોલીને બેઠી છે.

(12:22 am IST)
  • અગસ્તા વેસ્ટ લેન્ડ કેસઃ સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરીઃ એકપણ 'નેતાલોગ'ના નામ નથીઃ ક્રિશ્ચીયન મિશેલ-રાજીવ સકસેના મુખ્ય આરોપી access_time 4:02 pm IST

  • મેઘાલયમાં ભૂકંપ : મેઘાલયમાં 'તુરા'થી ૮૦ કિલોમીટર ઉત્તર તરફ ૩.૮ રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો આવ્યો છે. access_time 10:37 pm IST

  • ઈંગ્લેન્ડનો ક્રિકેટર ડેવિડ વિલી કોરોના પોઝીટીવ access_time 3:31 pm IST