Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સીમાઓ સળગી રહી છે પાકિસ્તાનની પોસ્ટ તબાહ, ત્રણ સૈનિકો માર્યા ગયા - ભારતીય સેનાનો જડબાતોડ જવાબ

એલઓસી પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવાવાળી પાકિસ્તાની પોસ્ટને ભારતીય સેનાએ એંટી ટેંક ગાઇડેડ મિસાઇલથી નિશાન બનાવી તબાહ કરી દીધી ભારતની આ જવાબી કાર્યવાહીમાં ૩ પાકિસ્તાની પણ માર્યા ગયા.

આ સમય ભારતીય સેના પ્રમુખ એલઓસીની બે દિવસિય યાત્રા પર છે. સનાના ત્રણેય કોર કમાંડર્સ સાથે હાઇલેબવલ મીટીંગ કરી સેના પ્રમુખએ એમના મજબૂત બનબળની સરાહના કરી પાકિસ્તાન સામે થઇ રહેલી કાર્યવાહીના પણ વખાણ કર્યા.

(12:17 am IST)