Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ગૂગલએ કરી ભારતમાં નવા આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ રિસર્ચ સેન્ટર ખોલવાની ઘોષણા

        ગૂગલએ ગુરુવારના પોતાના ગૂગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટમાં બેંગ્લુરુમા નવા આર્ટીફીશી્યલ ઇન્ટેલીજન્સ(એઆઇ) સેન્ટર ગુગલ રીસર્ચ ઇન્ડિયા ખોલવાની જાહેરાત કરી.

         ડો. મનીષ ગુપ્તાના નેતૃત્વમાં આ નવા પ્રોજેકટનુ ફોકસ દેશમા એડવાન્સ કોમ્પ્યુટર સાઇસ રીસર્ચને પ્રોત્સાહન આપવા માટે થશે. ગૂગલના અનુસાર આનો ઉદેશ એઆઇની સુવિધાઓને બધા સુધી પહોંચાડવાનો છે.

(11:56 pm IST)