Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ઓડીશાની બધી સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને મફતમાં આપશે જુતા, આઇડી કાર્ડ

         ઓડિશાના શિક્ષામંત્રી સમીર રંજનદાસએ બતાવ્યુ કે રાજયની બધી સરકારી સ્કુલોમા વિદ્યાર્થીઓને મફત જુતા અને આઇડી કાર્ડ આપવામાં આવશે જેથી સ્કૂલોમાં સમાનતા આવશે.

         પહેલા આ સુવિધા ફકત બીપીએલ શ્રેણીના વિદ્યાર્થીઓ માટે હતી. રાજયના લ ગભગ ૬ર૦૦૦ સરકારી ૬૬ લાખ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.

         આ પહેલા ઓડિશા સરકારએ ૧ કી.મી. થી વધુ દુર રહેનારા વિદ્યાર્થીઓને પરિવહનનો ખર્ચ પણ આપવાનુ એલાન કર્યુ હતુ.

(11:54 pm IST)