Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

બહાર જઇ ઢોંગ કરવાની બદલે પીએમ ગામોમાં કરે ' હાઉડી મોદી' જેવી ઇવેન્ટઃ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલની સટાસટી

     કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલએ અમેરિકામાં રર સપ્ટેમ્બરના થવા જઇ રહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાઉડી મોદી રેલી વિશે કહ્યું છે કે બહાર જઇ ઢોંગ કરવાને બદલે પ્રધાનમંત્રીએ દેશના ગામોમાં જઇ આવી ઇવેન્ટ કરવી જોઇએ.

એમણે કહ્યુ લોકો એમને બતાવી દેશે કે તે કેવી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે.

(12:00 am IST)