Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ઉતરપ્રદેશની રૂહેલખંડ યુનિવર્સિટીએ તીન તલાક કાનુનને લો સિલેબસમા સામેલ કર્યો

    બરેલી (ઉતરપ્રદેશ) માં આવેલ મહાત્મા જયોતિબા ફૂલે રૂહેલખંડ વિશ્વ વિદ્યાલય એક જ વખતમા તીન તલાક પર રોક લગાવવાળા મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સરંક્ષણ) અધિનિયમને એલએલબી અને એલએલએમ ના પાઠય પુસ્તકમાં સામેલ કરનાર  રાજયનુ પહેલુ વિશ્વ વિદ્યાલય બની ગયું છે.

     લો વિભાગના એચઓડી અમિતસિંહના જણાવ્યા અનુસાર વિશ્વ વિદ્યાલયનો એક વિદ્યાર્થી તીન તલાક પર ડોકટરેટ કરી રહ્યો છે.

 

(12:00 am IST)