Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

રાજસ્થાનમાં વિવાદને લઇ કોર્ટ પરિસરમાં પતિએ ચાકૂ મારી પત્ની ની હત્યા કરી

રાજસ્થાનના દૌસા જિલ્લામાં બુધવારના એક મહિલાની તેના પતિએ જ કોર્ટ પરીસરમાં ચાકુ મારીને હત્યા કરી નાખી.

પોલીસએ બતાવ્યું કે દંપતિમાં કોઇ વિવાદ હતો જે સિલસીલામાં તેઓ બંન્ને અદાલતમાં આવ્યા હતા. આરોપીને અટકાયતમાં લઇ તેની પુછપરછ કરવામાં આવી રહી છે. ઘટના પછી મહિલાને હોસ્પિટલે લઇ જવામાં આવી.

(8:42 am IST)