Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

વૃંદાવન ના બાંકે બિહારી મંદિરમાં દાનના પૈસા ચોરતા પકડાઇ ગયા બે કર્મચારી

     વૃંદાવન (ઉતરપ્રદેશ) માં બાંકે બિહારી મંદિરના ર કર્મચારી ગણતરી દરમ્યાન દાનના પૈસા ચોરી કરતા પકડાય ગયા હતા. જે પછી એમને પોલીસને હવાલે કરવામંા આવ્યા હતા.

મંદિરના પ્રબંધનએ કહ્યું કે એક કર્મચારીએ રૂ.૧૦ હાર પગે બાંધી ગરમ પટ્ટીમા અને બીજા કર્મચારીએ બનિયાનમાં પૈસા છુપાવ્યા હતા. બંનેની પાસેથી રૂ. ર૭પ૦૦ જપ્ત થયા છે.

પ્રબંધનના જણાવ્યા અનુસાર બંને રર વર્ષથી મંદિરમાં કાર્યરત હતા.

(12:10 am IST)