Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

સાઉદીનું તેલ ઉત્પાદન ઘટયા પછી રશિયાથી તેલ આયાત વધારી શકે છે ભારત

     તેલમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ કહ્યું છે કે સાઉદી અરબનુ તેલ ઉત્પાદન ઘટયા પછી ભારત રશિયાથી કાચા તેલની આયાત વધારશે.

     એમણે કહ્યું રોજનેફટના સીઇઓ ઇગોર સેશિન સાથેની મુલાકાતમાં તેલ આયાતની સંભાવના પર ચર્ચા કરી.

ભારતની બીજી સૌથી મોટી રિફાઇનરીનુ પરિચાલન કરનારી નાયરા એનર્જીમાં રોજનેફટની ૪૯.૧૩ ટકા હીસ્સેદારી છે.

 

(12:09 am IST)