Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

રાજસ્થાનમાં પુત્રોએ પોતાની વિધવા માતા અને તેના પ્રેમીને માર્યો માર, કાપ્યા વાળ

રાજસ્થાનના નાગોરમાં ર પુત્રોએ પોતાની વિધવા માતા અને તેના પ્રેમીને માર માર્યો છે અને તેના વાળ પણ કાપી નાખ્યા છે.

પોલીસએ બતાવ્યું કે પુત્રોએ યુવકને પેશાબ પીવડાવવાની પણ કોશિષ કરી હતી પોલીસએ કહ્યું આ યુવક મહિલાનો દૂરનો સગો છે અને લગભગ ૧૦ દિવસ પહેલા બન્ને ઘરેથી નાસી ગયા હતા.

 

(12:09 am IST)