Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ર૦૧૬ માં ત્યાં રહેતો દરેક ચોથો પ્રવાસી ભારતીય હતોઃ અમેરિકી રીપોર્ટ

અમેરિકામાં દ્વારા જણાવેલા રીપોર્ટ મુજબ ર૦૧૬ માં દેશમાં રહેતો હર ચોથો પ્રવાસી ભારતીય હતો.

રિપોર્ટ મુજબ ર૦૧૬ માં અમેરિકામાં પ્રવાસી ભારતીયોની સંખ્યા પ.૮૦ લાખ હતી જેમાં ૪.૪૦ લાખ અસ્થાઇ કામદાર હતા જયારે ૧.૪૦ લાખ વિદ્યાર્થીઓ હતો.

અમેરિકામાં ર૦૧૬ માં ૬૦ ટકા પ્રવાસી એશિયાના દેશોના હતા જેમાંથી  ૧પ ટકા ચીનના હતા.

(12:06 am IST)